જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આ જૂનો વિડીયો થયો વાયરલ, જાણો શું છે હકીકત…

WhatsApp Group Button
हर रोज ऐसी खबर पाने के लिए Whats app Group Join करे... Click Here

બીઝનેસમેન મુકેશ અંબાણી અને તેમની પ્યારી પત્ની નીતા અંબાણી પોતાની શાનદાર બોન્ડીગ અને મધુર સ્વભાવ ના કારણે જાણીતા છે. બંને 38 વર્ષ થી પોતાનું લગ્ન જીવન ખુશી ખુશી એન્જોય કરી રહ્યા છે અને અત્યારે પણ પોતાની પબ્લિક અપિયરેન્સ ના દરમિયાન કપલ ગોલ્સ દેતા રહેતા હોય છે.

જ્યારે એકવાર તેઓ સુપરહિટ ટોક શો ‘ Rendezvous with Simi Garewal ‘ માં શામિલ થયા હતા ત્યારે તેમણે એક સાથે બહુ જ ખૂબસૂરત ગીત ગયું હતું. હવે જ્યારે તેમના આ ઇન્ટરવ્યુ ની જૂનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

શો ની હોસ્ટ અને અભિનેત્રી સિમી ગરેવાલ દ્વારા પોતાના ઇંસ્ત્રાગામ હેન્ડલ પર શેર કરવામાં આવેલ આ વિડિયોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણિ એક ખૂબસુરત ગીત પર પોતાનો અવાજ મેળવતા જોવા મળી રહ્યા છે. વિડિયોની શરૂઆત માં નીતા અંબાણી ને તેના પ્યારા પતિ ને પોતાની સાથે ગાવા માટે કહેતી હોય એ સંભળાઈ રહ્યું છે.

ત્યાર બાદ તેમણે અમિત કુમાર, આશા ભોસલે અને કિશોર કુમાર નું ફેમસ બૉલીવુડ ગીત ‘ આતી રહેગી બહારે ‘ ગીત ખૂબસૂરતી થી ગાયું હતું.

ત્યાં જ સેમી પણ બહુ જ દિલચસ્પી અને પ્યાર સાથે તેમનું ગીત સાંભળી રહી હતી. આ શો માં નીતા અંબાણી મેચિંગ બ્લાઉજ ની સાથે પિચ કલર ની એમ્બ્લેશીદ સાડી માં હમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી હતી.તેમણે પોતાના લૂકને ડાયમંડ એન્ડ પર્લ સ્ટડેડ જ્વેલરી તથા મિનિમલ મેકઅપ માં પૂરો કર્યો હતો. જેમાં સોફ્ટ વિન્ડ આઇલાઇનર,

ઓપન હેર, સ્ટોન બિંદી, લિપસ્ટિક શામિલ હતા. બીજી બાજુ મુકેશ અંબાણી વ્હાઇટ શર્ટ અને રેડ ટાઈ ની સાથે બ્રાઉન કલર ના પેન્ટશુટ માં જોવા મળ્યા હતા. જેવો આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો કે નોટિજન્સ નીતા અંબાણી ના વખાણ કરવા લાગ્યા હતા

Leave a Comment