ખાલી એક SMS ના કારણે તૂટયા હતા સલમાન અને કેટરીનાના દિલ, બંને વચ્ચે થયું હતું બ્રેકઅપ…
સલમાન અને કેટરિના એ કોઈથી છુપાયેલું નથી કે સલમાન ખાન અને કેટરિના કૈફ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા તમને જણાવી દઈએ કે, સલમાન અને કેટરિનાનું એક ટેક્સ્ટ મેસેજ કરીને બ્રેકઅપ થઈ ગયું હતું ઉટીમાં પ્રેમ કી ગઝબ કહાની. તે સમયે કેટરીના રણવીરની ખૂબ જ નજીક … Read more