20 વર્ષ નાની રશ્મિકા સાથે રોમાન્સ કરશે સલમાન ખાન ! જાણો રશ્મિકાના કેવા છે રીએક્શન…

rashmiakmaja

સલમાન તેના કરતા 20 વર્ષ નાની અભિનેત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળશે, સલમાનની ફિલ્મ સિકંદરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાની સાઉથમાં જોરદાર ફેન ફોલોઈંગ હતી, પરંતુ જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા રીલિઝ થઈ ત્યારે તેણે પણ એન્ટ્રી કરી હતી. આ પછી એનિમલમાં રણવીર કપૂરની પત્ની ગીતાંજલિનું પાત્ર ભજવીને હિન્દી બેલ્ટને આટલી સફળતા મળ્યા બાદ હવે એવું લાગી … Read more