નિખિલે કર્યો ચોંકાવનારો ખુલાસો, બતાવ્યું દલજીતથી લગ્ન તોડવાનું અસલી કારણ…
અભિનેત્રી દલજીત કૌરના પતિ નિખિલ પટેલે આ સમગ્ર રહસ્યનો પર્દાફાશ કર્યો છે કે દલજીત કેન્યામાં તેના પતિના ઘરેથી ભારત પરત ફર્યા છે અને તાજેતરમાં તેણે નિખિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવ્યો છે હવે પ્રથમ વખત, તેના પતિએ દલજીતના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે કે તેઓ તેને ભારતમાં પ્રવેશવા દેતા નથી અને તેણે … Read more