કરીના કપૂરે વહુને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, પતિની કરાવવા માંગે છે અમૃતા સિહથી મિત્રતા…
કરીના કપૂરે પહેલી અને છેલ્લી વાર અમૃતા સિંહ પર પોતાનું મૌન તોડ્યું હતું કે તે અમૃતાનું ખૂબ જ સન્માન કરે છે અને તે તેની ફેન પણ છે કરીનાનો આ ઈન્ટરવ્યુ વાઈરલ થયો છે જેમાં તે તેના પતિ સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા સિંહની વાત કરી રહી છે, જે તેના સમયની સૌથી સુંદર અભિનેત્રી હોવા … Read more