અસિત કુમાર મોદીએ માંગ્યો જેનિફર મિસ્ત્રી નો મોબાઈલ, જેનિફરે પાડી દીધી ચોખી ના, જાણો મોબાઈલ ન આપવા પાછનનું કારણ…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેત્રી જેનિફર મિસ્ત્રીને યૌન ઉત્પીડનના કેસમાં મોટી જીત મળી છે.તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા અસિત મોદી સામે કેસ દાખલ કર્યો હતો, જેમાં હવે કોર્ટે અસિત મોદીને આદેશ આપ્યો છે. ₹ લાખનો દંડ ભરો. આ સિવાય જેનિફર મિસ્ત્રીએ કહ્યું છે કે તે તમામ બાકી નાણા વ્યાજ સાથે … Read more