9 વર્ષ બાદ આવ્યો મલાઇકા અને અર્જુનના સંબંધો નો અંત ! હમેશા માટે થાય એક-બીજાથી અલગ…
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોનો અંત આવી ગયો છે. અર્જુન અને મલાઈકાના રિલેશનશિપના બ્રેકઅપના સમાચાર પહેલા પણ ઘણી વખત સામે આવ્યા છે પરંતુ દરેક વખતે બંનેએ આવા સમાચારને નકારી કાઢ્યા છે પરંતુ હવે મલાઈકા અને અર્જુનના નજીકના લોકોએ પુષ્ટિ કરી છે કે બંને હવે અલગ થઈ ગયા છે. અને અર્જુનનો ખૂબ જ ખાસ સંબંધ … Read more