મુનવ્વર ફારુકીએ રચાવી ગુપચુપ શાદી, જાણો કોણ છે તેમની પત્ની…
બિગ બોસના વિનર અને ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વરે બીજીવાર લગ્ન કરી લીધા છે, જેનું નામ મહેજબીન કોટવાલા છે ઇન્ડિયન એક્સપ્રેસે પણ મુનવ્વરના લગ્નની પુષ્ટિ કરી છે આ લગ્ન 10-12 દિવસ પહેલા થયા હતા અને રવિવારે આઈટીસી હોટેલમાં લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. મુનવ્વરના લગ્નના સમાચાર સાંભળીને લોકો ચોંકી ગયા હતા કારણ કે તેને 24 … Read more