અનંત-અંબાણી અને રાધિકા મિર્ચએન્ટનું વેડિંગ કાર્ડ આવ્યું સામે, જાહેર થઈ લગ્નની તારીખ…
આ સમયે અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે કારણ કે મુકેશ અંબાણીના નાના રાજકુમાર અનંત અંબાણી ટૂંક સમયમાં 12મી જુલાઈ 204ના રોજ લગ્ન કરવા તૈયાર છે. તેમની બીજી પ્રી-વેડિંગ પાર્ટી 29મી મેથી ક્રૂઝ પર શરૂ થઈ છે, જેની ઝલક આ દરમિયાન, અનંતના લગ્નનું આમંત્રણ કાર્ડ સામે આવ્યું છે. લગ્નની તારીખ સાથે લગ્નનું સ્થળ પણ જાહેર કરવામાં … Read more