જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આ જૂનો વિડીયો થયો વાયરલ, જાણો શું છે હકીકત…

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આ જૂનો વિડીયો થયો વાયરલ

બીઝનેસમેન મુકેશ અંબાણી અને તેમની પ્યારી પત્ની નીતા અંબાણી પોતાની શાનદાર બોન્ડીગ અને મધુર સ્વભાવ ના કારણે જાણીતા છે. બંને 38 વર્ષ થી પોતાનું લગ્ન જીવન ખુશી ખુશી એન્જોય કરી રહ્યા છે અને અત્યારે પણ પોતાની પબ્લિક અપિયરેન્સ ના દરમિયાન કપલ ગોલ્સ દેતા રહેતા હોય છે. જ્યારે એકવાર તેઓ સુપરહિટ ટોક શો ‘ Rendezvous with … Read more