અમિતાભ બચ્ચન સાથે રેખાએ કબૂલ્યો પ્યાર, કરી દીધો મોટો ખુલાસો, જયા બચ્ચન પણ જોતાં જ રહી ગઈ…
આજે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચેના પ્રેમની ચર્ચાઓ થઈ રહી છે, ભલે બિગ બીએ ક્યારેય રેખા પ્રત્યેના પ્રેમને સ્વીકાર્યો ન હતો, પરંતુ સીવી ગરેવાલના શોમાં એકવાર રેખાએ અમિતાભ સાથે વાત કરી હતી. તેણીએ અમિતાભ બચ્ચન પ્રત્યેના પ્રેમનો એકરાર પણ કર્યો હતો, આ વર્ષ 2001ની વાત છે જ્યારે સીમી ગરેવાલે રેખાને પૂછ્યું હતું … Read more