અંબાલાલ પટેલે કરી વરસાદને લઈને મોટી આગાહી, તૈયાર થઈ જજો ગુજરાતીઓ વરસાદ બોલાવશે આ વિસ્તારોમાં ભૂકકા…

aabalalagahi

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે વિરામ આપ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ફક્ત છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. મેઘરાજાએ વિરામ આપતાંની સાથે જ ખેડૂતો ખેતરોમાં કામે લાગ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો ઘાતક પાંચમો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. … Read more