હાલના સમયના અંદર ગુજરાતમાંથી મોટા સમાચાર સામેં આવી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આગમી ૫ કલાકની અંદર ગુજરાતમાં ધોમધાર વરસાદ તૂટી પડશે જેને લઈને હાલમાં ખેડૂતોમાં બહાર ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આ અંગે અંબાલાલ પટેલે આગળ મોટી આગાહી પણ કરી છે ચાલો આગળ જાની આના વિષે અંબાલાલ શું બોલી ગયા.
કહેવામાં આવી રહ્યું છે જે ગુજરાતના અનાદર ઉત્તર ગુજરાત બાજુ ભારે વરસાદ ઠાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આગામી ૩ કલાક માં ઉદેપુર વડોદરા અને ભરૂચ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ નર્મદા તાપી જેવા વઉસ્તારો માં પણ ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આગળ બીજા વિસ્તારોઈ વાત કરવામાં આવે તો આણંદ ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાન તરફથી આવતા મોન્સુનટોપના કારણે હાલમાં ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે હાલ માં વરસાદ ને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી હાથ ધરી છે આ વિસગે તમારે શું કહેવું છે કમેંટ માં તમારો અભીપયાર જણાવો..