શિલ્પા શેટ્ટીના પબમાં થયો ભારે હંગામો ! થયું એવું કે, જુઓ વિડીયો…
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર બે લોકો વચ્ચેની લડાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બેંગલુરુ સ્થિત રેસ્ટોરન્ટનો છે. બિગ બોસ ફેમ સત્યા નાયડુ સ્ટાફ સભ્યો સાથે ઝઘડો કરતા જોવા મળે છે. સત્યા ખૂબ જ નશામાં હતો. સ્ટાફના ગેરવર્તણૂકને કારણે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે … Read more