માતા પિતાના તલાકને લઈને આ શું બોલી ગઈ આરાધ્યા ! જાણીને ચોંકી જશો…
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચારો નિયમિતપણે સામે આવતા રહે છે. હવે, અભિષેક બચ્ચને આ અફવાઓને બકવાસ, સસ્તી અને ખોટી ગણાવી છે. તેમણે પહેલી વાર આ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આરાધ્યા આ અફવાઓથી અજાણ છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રી પાસે હજુ સુધી પોતાનો ફોન નથી. … Read more